પુસ્તકો વસાવવા એ જિંદગીનું
પુસ્તકો વસાવવા એ જિંદગીનું
સારા માં સારું Investment છેવાંચવું અને વંચાવવું એ જિંદગીનું
સારામાં સારું Supplement છે
વાંચવું ને ઉતારવું એ જિંદગીનું
સારામાં સારું Achievement છે
મનોમંથન કરવું એ જિંદગીનું
સારામાં સારું Involvement છે
પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું
સારામાં સારુંDevelopment છે
ગમે તે જ લખવું એ જિંદગીનું
સારામાં સારું Commitment છે
નીતા શાહ