તેનું એપી સેન્ટર તો આંગળી જ છે ને?
ભલેને આંગળી થી નખ વેગળા હોય, પણ તેનું એપી સેન્ટર તો આંગળી જ છે ને?
વરસી ગયેલા જળ થી વાદળ વેગળા હોય, તેનું એપી સેન્ટર તો વાદળી જ છે ને?
સંવેદના પણ હૃદય થી વેગળી હોય, પણ તેનું એપી સેન્ટર તો લાગણી જ છે ને?
દ્રશ્ય પણ આભાસ થી વેગળું હોય, પણ તેનું એપી સેન્ટર તો માંગણી જ છે ને?
નીતા શાહ