મારું મંતવ્ય
અછાંદસ,ગઝલ,લઘુકાવ્ય,લેખ,લઘુ વાર્તા,માઈક્રોફિક્શન વાર્તા,રત્નકણિકાઓ
મારું મંતવ્ય
Nita Shah
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!
View my complete profile
Tuesday, March 15, 2016
તારી યાદ
નથી મારી ફરિયાદ યાદનો એક ગુણધર્મ દુરથી પણ જિંદગીની દરેક દુરથી પણ જિંદગીની દરેક
કડવાશને મીઠાશમાં બદલવી.....!!! નીતા શાહ
મારી જીવન-કિતાબ ના
રંગ-બિરંગી મુખપૃષ્ટ ના પેજ પર
શબ્દો બનીને તારું નર્તન
રોમેરોમ માં એક અદ્રશ્ય
તાલ બની જાય છે
એક આહલાદક દ્રશ્ય
માહોલ બની જાય છે
નીતા શાહ
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)