મારું મંતવ્ય
અછાંદસ,ગઝલ,લઘુકાવ્ય,લેખ,લઘુ વાર્તા,માઈક્રોફિક્શન વાર્તા,રત્નકણિકાઓ
મારું મંતવ્ય
Nita Shah
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!
View my complete profile
Friday, June 3, 2016
ક્યારેક લાગણી
ઉદાસી દ્વારા
હૃદયના નાનકડા છિદ્રમાંથી
અશ્રુ વાટે
દડ દડ વહી જાય
પાણી અને લાગણી
રસ્તો શોધી જ લે છે...!
નીતા શાહ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment