કેટલી નાખીશ તું ધૂળ સુરજ ની સામે?
કુણીનજર તો નાખ જરા પૂરવ ની સામે...
સત્ય ને બ્રહ્મ હતું મુરલીધર ની સાખે
ફક્તપાંચ કાફી હતા સો કૌરવોની સામે...
ટૂંકી પોતડી ને લાકડી અહિંસા ની સાથે
સુકલકડી તન કાફી હતું અંગ્રેજો સામે ...
માત આપે ઘોડો પણ રાજા ની સામે
તીખી એક ચાલ કાફી છે નસીબ માથે...
નીતા.શાહ.

No comments:
Post a Comment